તા. 04/08/2023 ધાકડી પ્રાથમિક શાળામાં બટુક ભોજન. હેલ્પ્સ ફાઉન્ડેશન તરફથી અમારા વ્હાલા ગુરુજી શ્રી ભાઈલાલભાઈ ભગત(દાદાજી) ના નિવાર્ણ દિવસ નિમિતે ધાકડી પ્રા.શાળાના તમામ ભૂલકાઓ અને સ્ટાફ પરિવારને બટુક ભોજન. (મોહનથાળ, પુરી, શાક, દાળભાત).
![]() |
Food4all - provide meal by Helps Foundation |
![]() |
A Meal-A Day - by Helps Foundation |
![]() |
Foodforall -by Helps Foundation |