HELPS FOUNDATION તરફથી અમારા વ્હાલા ગુરુજી શ્રી ભાઇલાલભાઇ ભગત ( દાદાજી) ના નિર્વાણ દિવસ નિમિતે વિરમગામ ના કુમાર શાળાના તમામ ભૂલકાંઓ અને સ્ટાફ પરિવારને બટુક ભોજન.(મોહનથાળ,પૂરી શાક ,દાળભાત ).
![]() |
Food4all - by NGO Helps Foundation |
![]() |
Food4all - by NGO Helps Foundation |
HELPS FOUNDATION અને દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર અને દાદાજી માટે અંતઃ કરણથી ભૂલકાંઓ અને સ્ટાફ પરિવાર દ્વારા પ્રાર્થના.🙏🙏🙏💐💐💐
![]() |
A Meal-A Day - by NGO Helps Foundation |
No comments:
Post a Comment