Monday, September 18, 2023

Food For All - Food distribution by Helps Foundation at Viramgam.

 હેલ્પ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી દક્ષાબાના સ્મરણાર્થે વિરમગામમાં આજે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું. મોહનથાળ, પૂરી, બટાકા નું મિક્સ શાક, દાળ, ભાતનું ભોજન બાળકોને પીરસવામાં આવ્યું.



No comments:

Post a Comment

Food Security - Food For All from Helps Foundation in Ahmedabad

  Food Security is very much important to achieve SDGs . Helps Foundation's Food For All Project is working towards providing quality fo...