તા. 11/09/2023 પે સેન્ટર કુમાર શાળા નં.1 વિરમગામમાં બટુક ભોજન. હેલ્પ્સ ફાઉન્ડેશન તરફથી અમારા વ્હાલા સ્વ. દક્ષાબેન પટેલના સ્મરણાર્થે તમામ ભુલકાઓને બટુક ભોજન. (મોહનથાળ, પુરી, શાક, દાળભાત).
![]() |
A Meal-A Day by Helps Foundation |
![]() |
Food4all by Ngo Helps Foundation |
![]() |
Nutrition food distribution by Helps Foundation |
No comments:
Post a Comment